ભાવનગર શહેર: મહાનગરપાલિકા કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ, વિકાસના કાર્યોને મંજૂરી આપવામાં આવી
Bhavnagar City, Bhavnagar | Sep 29, 2026
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભા યોજાઈ, વોટર, ગાર્ડન, રોશની સહિતના વિવિધ વિભાગોના ભંગારના નિકાલને અપાઈ મંજૂરી, લોકોની સુવિધા માટે અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટરનું ભાડું રૂપિયા 20 હજાર સુધી કરવા મંજૂરી અપાઈ, મનપાના નગરસેવક સંજય રાઠોડની APMC ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી, આ સભામાં મેયર ઉષાબેન તલરેજા સહિતના સભ્યો અને કમિશનર સહિત અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા...