Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: માંડવીના નાગ્રેચા ગામે દીપડો પાંજરે પુરાયો, બે મહિનામાં બીજો દીપડો ઝડપાયો

Mandvi, Kutch | Jun 18, 2026
નાગ્રેચા ગામની સીમમાં વન વિભાગ દ્વારા દીપડાને સફળતાપૂર્વક પકડી પાંજરે પૂરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનામાં આ વિસ્તારમાં પકડાયેલો આ બીજો દીપડો હોવાનું જાણવા મળ્યું છે.દીપડાની હાજરીને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગની ટીમે સતર્ક કામગીરી કરીને દીપડાને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. આ કામગીરીથી ગામલોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.