Public App Logo
શ્રમિક પરિવારો માટે આરોગ્યસેવામાં મોટી પહેલ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ESIC દ્વારા 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા. હવે શ્રમિક પરિવારોને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે ગુણવત્તાસભર સારવારની સુવિધા મળશે. #Gujarat #LaborWelfare #ESIC #Healthcare #ShramikParivar - Ahmadabad City News