માંડવી: માંડવીમાં ગૌ સેવા આહ્વાન હસ્તાક્ષર અભિયાન, સંતો અને ગૌભક્તોએ મામલતદારશ્રીને આપ્યું આવેદન
Mandvi, Kutch | May 7, 2026 માંડવીમાં ગૌ સેવા આહ્વાન હસ્તાક્ષર અભિયાન, સંતો અને ગૌભક્તોએ મામલતદારશ્રીને આપ્યું આવેદન ગૌ સેવા આહ્વાન હસ્તાક્ષર અભિયાન અંતર્ગત માંડવી ખાતે પૂજ્ય સંતો, ધાર્મિક કથાકાર શ્રીઓ તેમજ તાલુકાના ગામેગામથી પધારેલા ગૌભક્તોએ એકત્રિત થઈ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગૌમાતાના સંરક્ષણ અને ગૌસેવા માટે સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌભક્તોની ઉપસ્થિતિ નોંધાઈ હતી