સુરત બ્રેકિંગ | લસકાણા પોલીસની મોટી કાર્યવાહી
લાયસન્સવાળી રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરી રોફ જમાવનાર આરોપી ઝડપાયો
લસકાણા પોલીસની ટીમે બાતમીના આધારે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો
આરોપી આશિષભાઈ ધનજીભાઈ સાકરીયાની રિવોલ્વર સાથે ધરપકડ
આરોપી પાસેથી 1 રિવોલ્વર અને 2 ફૂટેલા કારતૂસ મળી આવ્યા
હવામાં ફાયરિંગ કરી વિસ્તારમાં રોફ જમાવ્યાનો આરોપ
લસકાણા પોલીસ સ્ટેશનમાં BNS તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Udhna, Surat | Aug 14, 2026