અમદાવાદ ગ્રામ્ય પોલીસ ફરી ચર્ચામાં!
બોપલ પોલીસ સ્ટેશનમાં કથિત લાંચ કેસમાં ACBએ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે તપાસમાં PSIનું નામ પણ સામે આવતા તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
આ પહેલાં પણ ગ્રામ્ય પોલીસના કેટલાક અધિકારીઓ વિવાદોમાં રહ્યા છે. છતાં કેટલાક ગંભીર આરોપો બાદ પણ કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
#Ahmedabad #Bopal #ACB #GujaratPolice #News