પોરબંદર: 2 સગીર બહેનોની જાતીય સતામણી કરી વીડિયો ઉતારનાર 3 આરોપીઓ સામે ગુનો
પોરબંદરના રાણાકંડોરણા ગામે બે સગીર બહેનોની જાતીય સતામણી કરી વીડિયો ઉતારવાના આરોપસર રાણાવાવ પોલીસે નીલેષ વસરા, મેરૂ રણમલ ઓડેદરા અને જયમલ ભારવાડીયા મેર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.