ઝાલોદમાં અજોડ અકસ્માત! આદિ હોસ્પિટલ બહાર પાર્ક કરેલી કાર અચાનક ગટરમાં ખાબકી, ડ્રાઇવર સારવાર માટે અંદર ગયો અને બહાર નીકળતાં જ જોયું ચોંકાવનારું દ્રશ્ય!
સદનસીબે કારમાં કોઈ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી, JCBની મદદથી ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી.
#Zalod #DahodNews #AccidentNews #GujaratNews #BreakingNews
ઝાલોદ અકસ્માત, આદિ હોસ્પિટલ, કાર ગટરમાં ખાબકી, JCB રેસ્ક્યૂ, દાહોદ બ્રેકિંગ ન્યૂઝ 🚗🚨
Dohad, Dahod | Jun 13, 2026