🏍️ વાડજમાં પાર્કિંગમાંથી મોંઘીદાટ R15 બાઈકની ચોરી
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી અંદાજે ₹1.50 લાખની કિંમતની R15 બાઈકની ચોરી થઈ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ વાડજ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(Vadaj, Bike Theft, CCTV, Police Investigation, Amdavad)
#Amdavad #Vadaj #BikeTheft #CCTV #GujaratNews
🏍️ વાડજમાં પાર્કિંગમાંથી મોંઘીદાટ R15 બાઈકની ચોરી
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી અંદાજે ₹1.50 લાખની કિંમતની R15 બાઈકની ચોરી થઈ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ વાડજ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(Vadaj, Bike Theft, CCTV, Police Investigation, Amdavad)
#Amdavad #Vadaj #BikeTheft #CCTV #GujaratNews - Ahmadabad City News