Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને તથા ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને એમ બે આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળે છે. દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરીમાં ધાનપુર પોલીસ પણ જોતાય છે જેમાં ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે બે અલગ અલગ ગુનાઓ એટલે કે છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી કાળુભાઈ રમેશભાઈ પરમાર (રહે. કાટુ, સુરા ડુંગરી ફળિયુ, તા. ધાનપુર, જી. દાહોદ)નાને અને ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી દિલીપભાઈ કાનજીભાઈ મીનામા (રહે. ન�

Dohad, Dahod | Jun 10, 2026

MORE NEWS

દાહોદના તારમી છાપરી ગ્રામ પંચાયતમાં RCC રસ્તા કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.પક્ષપાત અને જાગૃત નાગરિક પર હુમલાનો પ્રયાસ

દાહોદના તારમી છાપરી ગ્રામ પંચાયતમાં RCC રસ્તા કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.પક્ષપાત અને જાગૃત નાગરિક પર હુમલાનો પ્રયાસ

Dohad, Dahod | Jun 24, 2026

દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે એક કન્ટેઈનર ગાડીમાંથી બીયરનો રૂપીયા ૩,૬૪,૮૯૬ના પ્રોહી જથ્થા સાથે કન્ટેઈનર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૪,૫૯,૮૯૬ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.૨૬મી જુનના રોજ દાહોદની કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક કન્ટેઈનર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક વાજીદ ઈસ્લમુદ્દીન ખાન (મુસ્લીમ) (રહે.હરીયાણા)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે બીયરની પેટીઓ નંગ.૧૪૪ જેમાં બોટલો નંગ.૩૪૫૬ કિંમત રૂપીયા ૩,૬૪,૮૯૬ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૪,૫૯,૮૯૬નો મુદ્દામાલ કબજે કરી ઉપર�

દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે એક કન્ટેઈનર ગાડીમાંથી બીયરનો રૂપીયા ૩,૬૪,૮૯૬ના પ્રોહી જથ્થા સાથે કન્ટેઈનર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૪,૫૯,૮૯૬ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગત તા.૨૬મી જુનના રોજ દાહોદની કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક કન્ટેઈનર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક વાજીદ ઈસ્લમુદ્દીન ખાન (મુસ્લીમ) (રહે.હરીયાણા)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે બીયરની પેટીઓ નંગ.૧૪૪ જેમાં બોટલો નંગ.૩૪૫૬ કિંમત રૂપીયા ૩,૬૪,૮૯૬ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૪,૫૯,૮૯૬નો મુદ્દામાલ કબજે કરી ઉપર�

Dohad, Dahod | Jun 23, 2026

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને તથા ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને એમ બે આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું જાણવા મળે છે. દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરીમાં ધાનપુર પોલીસ પણ જોતાય છે જેમાં ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે બે અલગ અલગ ગુનાઓ એટલે કે છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી કાળુભાઈ રમેશભાઈ પરમાર (રહે. કાટુ, સુરા ડુંગરી ફળિયુ, તા. ધાનપુર, જી. દાહોદ)નાને અને ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી દિલીપભાઈ કાનજીભાઈ મીનામા (રહે. ન� - Dohad News