ગારિયાધાર: ગારીયાધાર શહેરમાંથી બે નાના બાળકો લાપતા થયાની ઘટના સામે આવી છે.
ગારીયાધાર શહેરમાંથી બે નાના બાળકો લાપતા થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પરિવારજનો દ્વારા બાળકોની આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. બાળકો ક્યાં ગયા તેની હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, જેને કારણે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. પરિવારજનો તેમજ સ્થાનિક લોકો દ્વારા ગામ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ ચાલુ રાખવામાં આવી રહી છે. જરૂર પડે તો પોલીસને પણ જાણ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.