હળવદ-સરા રોડ પર કોઝ-વે પર પાણી ફરી વળતાં રસ્તો બંધ
વાહનચાલકો માટે કડિયાણા થઈને વૈકલ્પિક માર્ગ જાહેર
મોરબીના હળવદ-સરા રોડ પર કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી સલામતી માટે માર્ગ બંધ કરાયો
#monsoon #monsoonseason #gujaratrain
હળવદ-સરા રોડ પર કોઝ-વે પર પાણી ફરી વળતાં રસ્તો બંધ
વાહનચાલકો માટે કડિયાણા થઈને વૈકલ્પિક માર્ગ જાહેર
મોરબીના હળવદ-સરા રોડ પર કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી સલામતી માટે માર્ગ બંધ કરાયો
#monsoon #monsoonseason #gujaratrain - Ahmadabad City News