ગોધરા: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ‘વિકસિત ભારત @ 2047’ પર રાષ્ટ્રીય સેમિનાર
350થી વધુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ‘વિકસિત ભારત @ 2047’ પર રાષ્ટ્રીય સેમિનાર 350થી વધુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ,ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ‘વિકસિત ભારત @ 2047માં યુવાનોની ભૂમિકા’ વિષય પર એકદિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેમાં 350થી વધુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ-2026ના ભાગરૂપે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર અને ન