Public App Logo
દક્ષિણ ગુજરાતની પ્રાયોસા મીરા સ્પાઈસી ફેક્ટરીમાં ચોરી, રોકડ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ દક્ષિણ ગુજરાતની જાણીતી પ્રાયોસા મીરા સ્પાઈસીની કામરેજના સેગવા ખાતે આવેલી ફેક્ટરીમાં રાત્રિના સમયે ચોરીની ઘટના બની હતી. અજાણ્યા બે ઈસમો ફેક્ટરી પરિસરમાં ઘૂસ્યા હતા અને ઓફિસમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા કામરેજ પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.. . . . . . . . . #prayosamiraspices #kamrej #factor #chori #theif #crime #police #surat #ssknews - Udhna News