ગઢડા: બોટાદ: ખોપાળા શાળામાં પોષણ જાગૃતિ રેલીનું આયોજન, વિદ્યાર્થીઓએ આપ્યો આ સંદેશ
Gadhada, Botad | Sep 10, 2026 રાષ્ટ્રીય પોષણ માસ-2026 અંતર્ગત ગઢડાના ખોપાળા કેન્દ્રવર્તી શાળામાં પોષણ જાગૃતિ રેલી યોજાઈ. વિદ્યાર્થીઓએ 'આંગણવાડી અમારી જવાબદારી' થીમ પર સંતુલિત આહાર, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીના સંદેશા સાથે સૂત્રોચ્ચાર કરી લોકોને જાગૃત કર્યા.