Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

કામરેજ: કીમ એના એક્સપ્રેસ વે નું નિરીક્ષણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કર્યું.

Kamrej, Surat | Nov 27, 2025
સુરત જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની મુલાકાત દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, આ એક્સપ્રેસ વેનું કામ ઝડપી પૂર્ણ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. આગામી સમયમાં લોકો માટે આ રોડ વધુમાં વધુ કમ્ફર્ટેબલ કઈ રીતે થાય તે દિશામાં કામ કરી રહ્યા છીએ. આવનારા સમયમાં સપનું છે કે, અહીં ઈલેક્ટ્રીક ટ્રક, ઈલેક્ટ્રીક બસ ચલાવીશું અને વર્લ્ડની બેસ્ટ ટેક્નોલોજી લાવીશું.