પોરબંદર: માધવપુર ચોપાટી પર ઢોકળાની રેકડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 ની ધરપકડ
માધવપુર ચોપાટી ખાતે જય માતાજી સ્ટીમ ઢોકળાની રેકડીમાંથી 21,400ની કિંમતની વિદેશી દારૂની 170 બોટલ સાથે બે લોકો ઝડપાયા છે. માધવપુર પોલીસે આશીષ ઉર્ફે લાલો મોકરીયા અને સતીશ વાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.