સોજીત્રા: શહેરમાં જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ મસ્જિદ ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા UCC નો વિરોધ કરાયો
Sojitra, Anand | Apr 3, 2026 સોજીત્રામાં મુસ્લિમ સમુદાય દ્વારા કાળી પટ્ટી ધારણ કરી UCC નો વિરોધ કરાયો હતો.UCCનો વિરોધને લઇ કાળીપટ્ટી બાધી સોજીત્રા મુસ્લીમ સમાજ જુમ્હાની નમાઝ અદા કરી હતી.સોજીત્રા મસ્જિદ નજીક વિરોધ કરાયો હતો. શુક્રવારે બપોરના સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકોએ કાળી પટ્ટી ધારણ કરી હતી.