Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

Rajkot માં મોટી હોનારત લોઠડાની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી બિહારના મજૂરનું કરુણ મોત II ARV NEWS II

Modasa, Aravallis | Jul 12, 2026

MORE NEWS

#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli

#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli

Modasa, Aravallis | Jul 12, 2026

ટીંટોઈ નજીક લાલપુર રેલવે સ્ટેશન પાસે કાર અકસ્માત, મીડિયા કર્મી કાદર ડમરીએ બચાવ્યો જીવ;
.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ પોલીસ સ્ટેશન હદમાં આવેલા લાલપુર રેલવે સ્ટેશન નજીક સ્ટેટ હાઈવે પર આજે બપોરે એક વાગ્યાના અરસામાં કાર અકસ્માત સર્જાયો હતો.
.
અકસ્માત સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલા મીડિયા કર્મી કાદર ડમરી અને અન્ય લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈ કારમાં ફસાયેલા એક વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. 
.
તેમની સમયસરની કામગીરીને કારણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું...
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર 

#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli

ટીંટોઈ નજીક લાલપુર રેલવે સ્ટેશન પાસે કાર અકસ્માત, મીડિયા કર્મી કાદર ડમરીએ બચાવ્યો જીવ; . અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ પોલીસ સ્ટેશન હદમાં આવેલા લાલપુર રેલવે સ્ટેશન નજીક સ્ટેટ હાઈવે પર આજે બપોરે એક વાગ્યાના અરસામાં કાર અકસ્માત સર્જાયો હતો. . અકસ્માત સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલા મીડિયા કર્મી કાદર ડમરી અને અન્ય લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈ કારમાં ફસાયેલા એક વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. . તેમની સમયસરની કામગીરીને કારણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું... . -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli

Modasa, Aravallis | Jul 12, 2026

Rajkot માં મોટી હોનારત લોઠડાની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી બિહારના મજૂરનું કરુણ મોત II ARV NEWS II - Modasa News