Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

પોલો ફોરેસ્ટમાં કરુણ દુર્ઘટના સર્જાઈ : મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના બે યુવકો પાણીમાં ડૂબ્યા, સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ . વિજયનગરના પોલો ફોરેસ્ટમાં બે યુવકો ડૂબ્યાની ઘટના મૃતકોની ઓળખ ટીંટોઈના સાહિલ મોરી અને યશ વાઘેલા તરીકે થઈ છે . ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્રે તાત્કાલિક શોધખોળ હાથ ધરી . બંને યુવકોના ડૂબ્યાની સત્તાવાર પુષ્ટિ, સમગ્ર ટીંટોઈ સહિત અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ... -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #sabarkantha #aravalli #Modasamirror #vijaynagar_rider_club #tintoi

Modasa, Aravallis | Jul 12, 2026

MORE NEWS

પોલો ફોરેસ્ટમાં કરુણ દુર્ઘટના સર્જાઈ : મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના બે યુવકો પાણીમાં ડૂબ્યા, સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ . વિજયનગરના પોલો ફોરેસ્ટમાં બે યુવકો ડૂબ્યાની ઘટના મૃતકોની ઓળખ ટીંટોઈના સાહિલ મોરી અને યશ વાઘેલા તરીકે થઈ છે . ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્રે તાત્કાલિક શોધખોળ હાથ ધરી . બંને યુવકોના ડૂબ્યાની સત્તાવાર પુષ્ટિ, સમગ્ર ટીંટોઈ સહિત અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ... -- હર્ષ વાઘેલા, મોડાસા મીરર #sabarkantha #aravalli #Modasamirror #vijaynagar_rider_club #tintoi - Modasa News