પોલો ફોરેસ્ટમાં કરુણ દુર્ઘટના સર્જાઈ : મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના બે યુવકો પાણીમાં ડૂબ્યા, સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ
.
વિજયનગરના પોલો ફોરેસ્ટમાં બે યુવકો ડૂબ્યાની ઘટના મૃતકોની ઓળખ ટીંટોઈના સાહિલ મોરી અને યશ વાઘેલા તરીકે થઈ છે
.
ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્રે તાત્કાલિક શોધખોળ હાથ ધરી
.
બંને યુવકોના ડૂબ્યાની સત્તાવાર પુષ્ટિ, સમગ્ર ટીંટોઈ સહિત અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ...
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#sabarkantha #aravalli #Modasamirror #vijaynagar_rider_club #tintoi
Modasa, Aravallis | Jul 12, 2026