ગારિયાધાર: ગારિયાધાર ના છેવાડા ના અનુસૂચિત જાતિ ના લોકો ને યોજના કીય માર્ગદર્શન મળી રહે
ભાવનગર જિલ્લા પંચાયત ના જિલ્લા ન્યાય સમિતિ અને વહીવટી તંત્ર ધ્વરા આયોજિત અનુસૂચિત જાતિ ના વિકાસ અને ઉસ્થાન અને આત્મનિર્ભર તરફ સમાજ માં જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા ન્યાય સમિતિ ના પ્રતિનિધિ CMBhoj અને હરજીભાઇ વણજારા ના સઁકલન માં રહીને ગારિયાધાર ના છેવાડા ના અનુસૂચિત જાતિ ના લોકો ને યોજના કીય માર્ગદર્શન મળી રહે તેવા ઉદેશ સાથે તાલુકા પંચાયત ના કૅમ્પસ માં 11/03/2026ના બુધવાર ના 10:00સુમારે આયોજન કરવામાં આવેલ તે બાબતે CMbhoj અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી