પોરબંદર: માધવપુર ચોપાટી પર નાસ્તાના સ્ટોલમાંથી ઝડપાયો 21,400નો વિદેશી દારૂ
માધવપુર ચોપાટી પર 'જય માતાજી સ્ટીમ ઢોકળા'ના સ્ટોલ પરથી પોલીસે 170 ચપટી વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 21,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.