🚨 સુરેન્દ્રનગર પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 443 પોલીસ કર્મીઓની સામૂહિક બદલી! 🚨
જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરહિતને ધ્યાનમાં રાખીને જિલ્લાના 443 જેટલા પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી ના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
.
.
#Surendranagar #GujaratPolice #PoliceTransfer #BreakingNews #SurendranagarNews AdministrativeDecision LawAndOrder JhalawadNews BreakingUpdates PoliceDepartment GujaratNews