લીલીયા: લીલીયા મોટામાં ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કાર્યકરો સાથે કરી મુલાકાત
Lilia, Amreli | Nov 12, 2026 લીલીયા મોટામાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ સ્થાનિક કાર્યકરો સાથે આત્મીય મુલાકાત કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.