માંડવી: માંડવી તાલુકા પંચાયતમાં પ્રમુખ સહિત નવા હોદ્દેદારોની વરણી કરાઈ
Mandvi, Kutch | May 23, 2026 કચ્છના માંડવી તાલુકા પંચાયતમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર નવી વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ પદે રેખાબેન પરેશભાઈ છાભૈયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરમભાઈ ગઢવીની વરણી કરવામાં આવી હતી.તે ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે બળવંતસિંહ ટપુભા જાડેજા, સત્તા પક્ષના નેતા તરીકે કીર્તિભાઈલાલભાઈ ગોર તેમજ દંડક તરીકે અંકિતગીરી આર. ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અગ્રણીઓ તેમજ શુભચિંતકો મોટી સંખ