માધુપુરામાં મહિલા સાથે લગ્નની લાલચ આપી છેતરપિંડી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં મેટ્રોમોનિયલ સાઇટ પરથી પ્રકાશ ડોંડાએ મહિલા સાથે સંપર્ક કર્યો હતો અને આરોપી પરણિત છતાં વાત છુપાવી શારિરીક સંબધો બાંધ્યા હતાં. માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ પોલીસ ફરિયાદ.