Public App Logo
ધાનેરામાં જાહેર સ્થળો સહીત સમગ્ર શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શું કરવું જોઈએ તેના આયોજનને લઈને આજે ગાયત્રી મંદિર ખાતે મિશન સ્વચ્છ ધાનેરા સમિતિની બેઠક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેમાં ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ પહાડસિંહ રાજપૂત, નગરપાલિકાના સત્તા પક્ષનાં નેતા વિરમાભાઈ વાઘેલા, સામાજિક અગ્રણી કૈલાશભાઈ ત્રિવેદી, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો. કમલેશભાઈ કોટડીયા, ડો. લાખાભાઈ પ્રજાપતિ, લાયન્સ ક્લબમાંથી રમેશભાઈ ઠક્કર, ચેનસિંહજી, વરિષ્ઠ પત્રકાર એન.કે. મોદી સહીત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી ધાનેરા શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયત્નો માટે ચર્ચાઓ કરવમાં આવી હતી. . . #swachhbharatmission #localnews #dhanera_city #dhanera #banaskantha - Dantiwada News