ધોલેરા: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર 'મોતની સવારી': મુસાફરો અને સામાનથી ખચાખચ ભરેલા વાહનોની દોડ, કડક કાર્યવાહીની માંગ
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર 'મોતની સવારી': મુસાફરો અને સામાનથી ખચાખચ ભરેલા વાહનોની દોડ, કડક કાર્યવાહીની માંગ અમદાવાદ અને ભાવનગરને જોડતા હાઇવે પર મુસાફરોના જીવ જોખમમાં મૂકતી ગંભીર લાપરવાહી સામે આવી છે. અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર ધોલેરા નજીકથી પસાર થતા કેટલાક ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે. ખાનગી વાહનચાલકો કમાણીની લાલચમાં નિયમોને નેવે મૂકીને 'મોતની સવારી! કરાવી રહ્યા છે.જેનો ફરીથી 6 તારીખના 12 વાગ્યે સામે આવ્યો ch