રાજકોટ: પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર એમપીના આરોપીને ઝડપી પાડતી શહેર એસોજી, રાજકોટ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
Rajkot, Rajkot | Dec 4, 2025 પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરનાર એમપીના આરોપી રાજુ ઉર્ફે રાજેશસિંગને એસોજી સ્ટાફે ઝડપી પાડ્યો છે અને આજે સવારે 8:00 વાગ્યાની આસપાસ રાજકોટ ખાતે લઈ આવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.