ગારિયાધાર: ગારીયાધાર મામલતદાર કચેરી સામે ગંભીર આક્ષેપ - જાતિ પ્રમાણપત્ર માટે
ગારીયાધાર મામલતદાર કચેરી સામે ગંભીર આક્ષેપ - જાતિ પ્રમાણપત્ર માટે બિનજરૂરી દસ્તાવેજોની માંગ મામલે PG Portal પર ઓનલાઈન રજુઆત, તાત્કાલિક તપાસની માંગ. ભાવનગર જિલ્લામાં ગારીયાધાર મામલતદાર કચેરીમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા બાબતે બિનજરૂરી અને અસ્તિત્વમાં ન હોય તેવા દસ્તાવેજોની માંગ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશભાઈ એમ. જીંજુવાડીયા દ્વારા PG Portal પર ઓનલાઈન રજુઆત કરી તાત્કાલિક તપાસ હાથ ધરવાની મ