પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂના 5 ગુનાઓ નોંધાયા છે. પોલીસે ધવલ જાની, લખન બાવરી, સંજય સરવૈયા, હરીશ નવલા અને માલદે બાલસ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.