લખતર: લખતર બજરંગપુરા રોડ નું કરવામાં આવ્યું ખાત મુહૂર્ત
લખતર તાલુકાના લખતર ગામ થી બજરંગપુરા જવાનો રોડ અતિશય બીમાર હોવાથી લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર રોડ મંજૂર કરવામાં આવ્યું હતું જેનું બજરંગપુરા ગામ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લખતર થી બજરંગપુરા સુધીનો રોડ 3 કરોડ 20 લાખના ખર્ચે બનાવવામાં આવશે