Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

Over 50+ Properties Demolished Near Narendra Modi Stadium The AMC has launched a large-scale demolition drive around Narendra Modi Stadium as part of a major road widening project. More than 50 Residential and Commercial properties have been demolished to facilitate infrastructure development ahead of future international sporting events. While officials say the move is necessary to improve connectivity and traffic flow, affected traders have expressed anger and concern, claiming they have lost their businesses and livelihoods despite receiving prior notices. (Amdavad, NarendraModiStadium, AMC, RoadWidening, DemolitionDrive) #Amdavad #NarendraModiStadium #AMC #RoadWidening #DemolitionDrive

MORE NEWS

સુરત પૂર માં કપડાં તણાયા !! ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આવ્યા જનતાની વ્હારે !! સર્જાયા લાગણી સભર દ્રશ્યો !!

#gujaratinews #viralvideo #ahmedabad #suratcity @harshsanghvifan

સુરત પૂર માં કપડાં તણાયા !! ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આવ્યા જનતાની વ્હારે !! સર્જાયા લાગણી સભર દ્રશ્યો !! #gujaratinews #viralvideo #ahmedabad #suratcity @harshsanghvifan

Ahmadabad City, Ahmedabad | Jul 10, 2026

શાસ્ત્રીનગરમાં જીવલેણ અકસ્માત: DPS સ્કૂલ બસ અને મનપાના ખાડાએ લીધો યુવકનો જીવ

અમદાવાદના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે સર્જાયેલા હૃદયદ્રાવક અકસ્માતમાં ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી મુજબ, વળાંક લઈ રહેલી DPS સ્કૂલ બસની બાજુમાં મનપાનું ખોદકામ ચાલતું હોવાથી રસ્તો સાંકડો બન્યો હતો. બસ અચાનક વળતા યુવક પાછળના ટાયરની ઝપેટમાં આવી ગયો અને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. હવે આ દુર્ઘટનામાં ડ્રાઈવરની બેદરકારી, ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ અને મનપાના ખોદકામને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

(Amdavad, DPS, Shashtrinagar, Accident, News, Update)

#Amdavad #DPS #Shashtrinagar #Accident #News Update

શાસ્ત્રીનગરમાં જીવલેણ અકસ્માત: DPS સ્કૂલ બસ અને મનપાના ખાડાએ લીધો યુવકનો જીવ અમદાવાદના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે સર્જાયેલા હૃદયદ્રાવક અકસ્માતમાં ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી મુજબ, વળાંક લઈ રહેલી DPS સ્કૂલ બસની બાજુમાં મનપાનું ખોદકામ ચાલતું હોવાથી રસ્તો સાંકડો બન્યો હતો. બસ અચાનક વળતા યુવક પાછળના ટાયરની ઝપેટમાં આવી ગયો અને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. હવે આ દુર્ઘટનામાં ડ્રાઈવરની બેદરકારી, ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ અને મનપાના ખોદકામને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. (Amdavad, DPS, Shashtrinagar, Accident, News, Update) #Amdavad #DPS #Shashtrinagar #Accident #News Update

Ahmadabad City, Ahmedabad | Jul 10, 2026