Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
Acharyamanishji
Swachhbharat
Hiims
Ramnavmi
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Responsiblerailyatri
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Capacitybuilding
No video available

ગોંડલ: ગોંડલના બસ સ્ટેન્ડ અંદર ડીલક્ષ પાનની દુકાન ધરાવતા ધંધાર્થીની જાહેરમાં હત્યા કરવામાં આવી

Gondal, Rajkot | Jan 31, 2024
ગોંડલના ગોકુળીયાપરામાં રહેતા સાગર રાજુભાઈ મેવાડા ભરવાડ નામનો યુવાન મોડીરાત્રે બસ સ્ટેશનમાં આવેલી પોતાની ડીલક્ષ પાન નામની દુકાને હતો. ત્યારે જ કોઈ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી તેમને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતાં ગંભીર રીતે ઘવાયેલા સાગરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હત્યા કરનાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

MORE NEWS