ગોંડલ: ગોંડલના પાટીદડ ગામે દીકરી ગામ તરીકે જાહેર કરાતા જેમના ઘરે દીકરી છે ત્યાં દીકરી નામની તકતી ઘરની બહાર લગાવવામાં આવી
Gondal, Rajkot | Jan 29, 2024 ગુજરાતમાં દીકરી ગામના સૌ પ્રથમ પાયલટ પ્રોજેક્ટ તરીકે ગોંડલ તાલુકાનું પાટીદડ ગામની દીકરી ગામ તરીકે જાહેર કરાયું હતું. જોકે આ ગામમાં જ્યાં જેમના ઘરે દીકરી છે ત્યાં દીકરી નામની તકતી ઘરની બહાર લગાવવામાં આવી હતી. આ તે મોટી સંખ્યામાં સમાજના તેમજ રાજકોટ જિલ્લા કલેકટર સહિતનાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા