ગોંડલ: રીબડા ખાતે પૂર્વ ધારાસભ્ય ની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે, રીબડા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી
Gondal, Rajkot | Jan 30, 2024 રિબડા ખાતે 1 ફેબ્રુઆરીએ પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથીએ થેલેસેમિયા પીડિત અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પુણ્યતિથિએ માનવસેવા, ગૌસેવા અને રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.