ગોંડલ: ગોંડલ શહેરમાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે પોરબંદર લોકસભાની ભાજપની ક્લસ્ટર બેઠક યોજવામાં આવી
Gondal, Rajkot | Jan 30, 2024 ગોંડલ શહેરમાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે પોરબંદર લોકસભાની ભાજપની ક્લસ્ટર બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ તેમજ ભાજપના હોદ્દેદારો તેમજ કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો અંતર્ગત જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા