ગારિયાધાર: ગારીયાધાર તાલુકાના વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજને લઈને ઉઠ્યા સવાલ
આરોગ્ય કેન્દ્રમાં ફરજને લઈને ઉઠ્યા સવાલ ગારીયાધાર તાલુકાના વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયાબેન તરીકે નિયુક્ત કરાયેલા કર્મચારીની જગ્યાએ તેમના પુત્ર દ્વારા ફરજ બજાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોમાં આ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આક્ષેપો મુજબ, સરકારી ફરજ માટે નિયુક્ત મહિલા કર્મચારીની જગ્યાએ તેમનો પુત્ર હોસ્પિટલમાં ફરજ બજાવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો તે સરકારી સેવા નિયમોનું ઉલ્લં