ભાવનગર શહેર: નશાકારક કફ સીરપની 10 બોટલો સાથે સરદારબાગ નજીકથી એક શખ્સને પોલીસે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Sep 30, 2026
ભાવનગર એન્ટીનાર કોટિક્સ રિંગની ટીમ શાયરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના પીલ ગાર્ડન સરદારબાગ નજીકથી હિતેશ નામના શખ્સને કફ સીરપની 10 બોટલ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.