અમરેલી શહેર: અમરેલીમાં સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન
Amreli City, Amreli | Oct 28, 2026
સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીમાં ૩૧ ઓક્ટોબરે રક્તદાન કેમ્પ અને ૧ નવેમ્બરે પી.પી. સોજીત્રાની રક્તતુલા યોજાશે. સરદાર પટેલ સેવાદળ અને નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન કરવા અપીલ કરાઈ છે.