ભાવનગર શહેર: સર ટી હોસ્પિટલ ખાતે દર્દીઓને પડતી મુશ્કેલી અંગે મેડિકલ સુપ્રીટેન્ડને મુલાકાત લીધી, અધિકારીઓ સાથે ચર્ચા કરી
Bhavnagar City, Bhavnagar | Aug 15, 2026
સર ટી હોસ્પિટલ ખાતે દર્દીઓને પડતી મુશ્કેલી અંગે મેડિકલ સુપ્રીટેન્ડને મુલાકાત લીધી, અધિકારીઓ સાથે ચર્ચા કરી, ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે દર્દીઓને પડતી વિવિધ મુશ્કેલી અંગે અને એકવાર ફરિયાદો ઉઠી હતી. જે ફરિયાદને લઈને નવનિયુક્ત મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી. અને દર્દીઓ તેમજ તેના સગા સંબંધીઓ સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. જે સમગ્ર બાબતે હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફ સાથે ચર્ચા કરી દરેક પ્રશ્નો હલ થાય તે માટે સૂચના