Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
अपराध
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भारत
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Crimenews
mehulpatel0002
વાપીમાં આરીપી ઉપર થયેલા ફાયરિંગ કેસ અંગે વલસાડ SP યુવરાજસિંહ જાડેજાએ માહિતી આપી
Vapi, Valsad
| Nov 22, 2026
MORE NEWS
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ નવસારી એલ,સી,બી ની ટીમે ૯-૩૭૫ કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે ૪ આરોપીઓની કરી ધરપકડ કુલ ₹૩-૫૬ કરોડનો મુદ્દામાલ જપ્ત.મુખ્ય સૂત્રધાર વાપીના પ્રમોદ પાઠક સહિત બીજા ત્રણ ઈસમ ઝડપાયા #navsari #hydroganja #ganja #hydro #crime
Vapi, Valsad | Nov 22, 2026
વાપી J Type ઓવરબ્રિજ 15 ડિસેમ્બર સુધીમાં તૈયાર થશે. વાપી ચલા ઓવરબ્રિજ નો અંડરપાસ 31 ડિસેમ્બર સુધીમાં તૈયાર થશે. - નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Nov 22, 2026
વાપીમાં આવનાર 25 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા રહેશે નહિ. નામધા ખાતે આશરે 160 કરોડના ખર્ચે વિયર બનશે. - નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Nov 22, 2026
વાપી સલવાવ બાપા સીતારામ મંદિરે તુલસી વિવાહની ઉજવણી Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Nov 22, 2026
વાપી GIDC ના 40 શેડ એરિયા (પ્લોટ નં. 763, 764) ખાતે આવેલી સ્કેન એન્જિનિયરિંગ નામની કંપનીમાં 18 નવેમ્બર 2026 ના રોજ થયેલી રાત્રીની ઘરફોડ ચોરીનો ભેદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ ઉકેલી કાઢ્યો છે. કંપનીના કટીંગ એરિયામાંથી SS ની પ્લેટના ટુકડા અને SS ના સર્કલ મળી કુલ 516 કિલોગ્રામ (કિંમત રૂ. 1,29,000) ના મત્તાની ચોરી અંગે વાપી GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. LCB ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મેળવીને આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વાપી ખાતેથી ઝડપી પાડ્યા છે. પોલીસ પૂછપરછમાં આરોપી વિનીતે તેના વોન્ટેડ સાગરીતો સાથે મળીને ચોરી કર્યા બાદ આ મુદ્દામાલ પીન્ટુને વેચ્યો હોવાનું, પીન્ટુએ સુરેન્દ્રને અને સુરેન્દ્રએ વોન્ટેડ આરોપી ચેલારામ ઉર્ફે શૈલેશ ગેનાજી પ્રજાપતને વેચ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી SS ની 25 પ્લેટો અને 13 સર્કલ (વજન 322 કિગ્રા, કિંમત રૂ. 80,500), નંબર વગરની હીરો સ્પ્લેન્ડર બાઇક (કિંમત રૂ. 50,000) અને 2 મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000) સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે આરોપીઓને વાપી GIDC પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યા છે. પકડાયેલા આરોપીઓ: * વિનીત વિક્રમસિંગ નથનીસિંગ (ઉ.વ. 18, રહે. છીરી ચીકુવાડી, વાપી; મૂળ રહે. બક્સર, ઉત્તર પ્રદેશ) * પીન્ટુ અમરીકા રામબલી ચૌધરી (ઉ.વ. 28, રહે. નાનાપોંઢા, વલસાડ; મૂળ રહે. સિદ્ધાર્થનગર, ઉત્તર પ્રદેશ) * સુરેન્દ્ર રતનસિંગ બક્તાવરસિંગ (ઉ.વ. 32, રહે. છીરી ચીકુવાડી, વાપી; મૂળ રહે. રાજસમંદ, રાજસ્થાન) વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Nov 22, 2026
ગુજરાતમાં હવે કાર, બાઈક કે અન્ય કોઈપણ વાહન પર પોતાની જાતિ, ધર્મ કે સમાજની ઓળખ દર્શાવતા શબ્દો અને ચિહ્નો લગાવવા ભારે પડી શકે છે. રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા 17 નવેમ્બર, 2026ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરીને આ અંગે કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલરથી લઈને બસ અને ટ્રક સહિતના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો, આકૃતિઓ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. વાહનો પર જાતિ આધારિત ઓળખનું પ્રદર્શન અટકાવવા અને ટ્રાફિક નિયમોને વધુ સ્પષ્ટ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Nov 22, 2026
छठी मैया, हर व्रती की पुकार सुन लेना 🌅❤ Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Nov 21, 2026
🔥 MAHINDRA TWINS – DOUBLE THE POWER! 🔥 🚘 Mahindra XUV 7XO | Mahindra XUV700 💎 Premium RODIM Paint Protection Film (PPF) ✨ Ultimate Protection • Glossy Finish • Premium Shine 🏆 RODIM Authorized Store 📍 FILMSHOPPEE VAPI 📞 +91 9998888267 📍 Tukwada, Avadh Road, Near Volkswagen service station Your Car Deserves More! ❤️ #MahindraXUV7XO #MahindraXUV700 #RODIMPPF #PaintProtectionFilm #FilmshoppeeVapi Vapi CarCa
Vapi, Valsad | Nov 21, 2026