ઘોઘંબાના જૂના બસ સ્ટેન્ડ પર હવે ડિજિટલ સ્ક્રીનથી મળશે ગામની મહત્વની માહિતી
સરકારી યોજનાઓથી લઈ સ્થાનિક વેપારીઓની જાહેરાતો સુધીની માહિતી એક જ સ્થળેથી લોકો સુધી પહોંચાડાશે
ઘોઘંબા ગામમાં ટેક્નોલોજીના ઉપયોગથી જાહેર માહિતીના પ્રસારને વધુ સરળ બનાવવાની દિશામાં એક નવી પહેલ કરવામાં આવી છે. ઘોઘંબાના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ડિજિટલ માહિતી સ્ક્રીન શરૂ કરવામાં આવતા હવે ગ્રામજનોને વિવિધ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મળી શકશે.
#ghoghambalive #panchmahal #ghoghamba #digitalindia #grampanchayat