તારાપુર: બુધેજ ગામે આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ચડ્ડીધારી તસ્કરો ત્રાટક્યા, 70 હજારની મતા ચોરી કરી ફરાર
Tarapur, Anand | Nov 7, 2026 તારાપુર તાલુકાના બુધેજ ગામે આવેલા સ્વામીનારાયણ મંદિરમાં મોઢે રૂમાલ બાંધીને ચાર જેટલા અજાણ્યા ચડ્ડીધારી તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડીને તેમાંથી રોકડા 70 હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ અંગે તારાપુર પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. રકમ નીકળી હતી.