ઘોઘા: ઘોઘા ખાતે ગણપતિ વિસર્જનની અનોખી પહેલ: ગણપતિ દાદાને બોટમાં બેસાડી દરિયાના ઊંડા પાણીમાં પધરાવવામાં આવ્યા
ઘોઘા ખાતે ગણપતિ વિસર્જનની અનોખી પહેલ: ગણપતિ દાદાને બોટમાં બેસાડી દરિયાના ઊંડા પાણીમાં પધરાવવામાં આવ્યા ઘોઘામાં પણ "ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ" ના નારાઓથી ગુંજી ઊઠ્યું. ઘોઘા ગામ દસ દિવસ સુધી જે દાદાની સેવા અને ભક્તિમાં લીન થઈ ગયા હતા, તે વિદાય આપવાનો સમય આવી ગયો હતો. પરંતુ ઘોઘા ખાતે આ વખતે ગણપતિ વિસર્જન કંઈક અલગ અને અનોખી રીતે જ કરવામાં આવ્યું, છે જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે. ઘોઘા બારવાડા સ્થિત રામજી મંદિર ખાતે બિરાજમાન