Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

માંગરોળ: માંગરોળના સીલ ગામ પાસે ગમખ્વાર અકસ્માત બાઈક ચાલકને પહોંચી ગંભીર ઇજાઓ

Mangrol, Junagadh | Nov 27, 2025
માંગરોળ તાલુકાના સીલ ગામે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક પોતાની બાઈક પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનો પ્રાથમિક અનુમાન હાલ બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને માંગરોળની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા ની સાથે જ આજુબાજુ ગામના લોકો તેમજ રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા આગળની તપાસ માંગરોળ ની સીલ પોલીસે હાથ ધરી
માંગરોળ: માંગરોળના સીલ ગામ પાસે ગમખ્વાર અકસ્માત બાઈક ચાલકને પહોંચી ગંભીર ઇજાઓ - Mangrol News