Surat News: મહિલાની છેડતી કરનાર યુવકની જાહેરમાં ધોલાઈ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સાંઈ દર્શન સોસાયટી સામે મહિલાની છેડતી કર્યાના આરોપસર એક યુવકની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જહાંગીરપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
#suratnews #jahangirpura #suratcrime #eveTeasing #womenSafety #suratpolice #viralvideo #suratbreaking #gujaratinews #gujaratnews #breakingnews #latestnews - Udhna News
Surat News: મહિલાની છેડતી કરનાર યુવકની જાહેરમાં ધોલાઈ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સાંઈ દર્શન સોસાયટી સામે મહિલાની છેડતી કર્યાના આરોપસર એક યુવકની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જહાંગીરપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
#suratnews #jahangirpura #suratcrime #eveTeasing #womenSafety #suratpolice #viralvideo #suratbreaking #gujaratinews #gujaratnews #breakingnews #latestnews