ધંધુકા: સાત વર્ષથી મોબાઇલ ટાવર વિહોણું ઓતારિયા ગામ: નેટવર્કના અભાવે 108 સેવા પણ મુશ્કેલ, ડિજિટલ સેવાઓ ખોરવાઈ.
*સાત વર્ષથી મોબાઇલ ટાવર વિહોણું ઓતારિયા ગામ: નેટવર્કના અભાવે 108 સેવા પણ મુશ્કેલ, ડિજિટલ સેવાઓ ખોરવાઈ; ગ્રામજનોની તાત્કાલિક કાર્યવાહી માટે માંગ.* અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ઓતારિયા ગામમાં છેલ્લા સાત વર્ષથી મોબાઇલ ટાવર અને નેટવર્કની ગંભીર સમસ્યાના કારણે ગ્રામજનોનું જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં નબળા નેટવર્કના કારણે બેંકમાં ડિજિટલ ખાતાં ખોલવા, ઓનલાઇન એન્ટ્રી કરવી, સરકારી પોર્ટલ પર કામગીરી કરવી અને અન્ય ઓનલા