દહેગામ: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં BRICS તાલીમ કાર્યક્રમનું સમાપન
ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગ રોકવા અંગેનો 5 દિવસીય BRICS તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો છે. કાર્યક્રમમાં નાણાકીય જોખમો અને કાયદાકીય સુરક્ષા મજબૂત કરવા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.